ચક રોબિન્સ, ચેરમેન અને સીઇઓ, સિસ્કો
અભિનંદન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી! આ તમારા દીર્ધદૃષ્ટિ સાથેના નેતૃત્વ તથા સમાવેશી, ડિજિટલ-ફર્સ્ટ અર્થતંત્ર તરફ ભારતની પ્રગતિનું પરિણામ છે. સિસ્કો અને હું ભારતની ડિજિટલ સફર પર તમારી સાથેની સહાભાગિતા ચાલુ રાખવા આતુર છીઓ!