આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં આજે નાણાં મંત્રી શ્રીમતી @nsitharaman જીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ સંતુલિત, સર્વસમાવેશક અને વૃદ્ધિલક્ષી છે. આ બજેટ ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના કલ્યાણને પ્રાથમિકતા આપવાની સાથે 'વિકસિત ભારત'ના વિઝનને વેગ આપશે. આ સર્વસમાવેશક અને કલ્યાણ આધારિત બજેટ છે, જે વંચિતો માટે સન્માન સુનિશ્ચિત કરે છે તથા મહિલાઓ અને મધ્યમ વર્ગનાં સશક્તીકરણને પ્રોત્સાહન આપે છે.