જગત પ્રકાશ નડ્ડા – કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી | કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી
કેન્દ્રીય અંદાજપત્ર 2025 એક દીર્ઘદૃષ્ટા રોડમેપ છે, જે 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોને મૂર્તિમંત કરે છે, જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના 'વિકસિત ભારત'ના વિઝન તરફનો માર્ગ પ્રશસ્ત કરે છે. કૃષિ, એમએસએમઇ, રોકાણ અને નિકાસ એમ ચાર એન્જિનો પર ધ્યાન કેન્દ્રિત કરીને, #ViksitBharatBudget2025 ગરીબ, યુવા, અન્નદાતા અને નારીની આકાંક્ષાઓને આગળ વધારશે, જે સુનિશ્ચિત કરશે કે પ્રગતિના માર્ગ પર કોઈ પણ પાછળ ન રહી જાય. હું આપણા પ્રધાનમંત્રી મોદીજીનો આભાર માનું છું અને નાણાં મંત્રી @nsitharaman જી અને તેમની ટીમને દૂરંદેશી અને ભવિષ્યલક્ષી, વિકાસલક્ષી અને સર્વસમાવેશક બજેટ માટે અભિનંદન આપું છું.