જમૈકાના નાણાં મંત્રી કેમિના સ્મિથ
મહામારીની શરૂઆતથી જ ભારત વિશ્વસનિય ભાગીદાર દેશ હતો, જેણે અમારા મહામારી સામેની કામગીરી માટે મહત્વપૂર્ણ સહાય કરી હતી. ભારતે રસીની રાજદ્વારી વ્યૂહરચનાની સર્વાંગી અને બહિર્મુખી-સંભવિતતાને અપનાવી હતી. જમૈકાને ભારતમાંથી એની પ્રથમ જીવનરક્ષક રસીઓ મેળવવામાં સફળતા મળી હતી.