જસ્ટિન ટ્રુડો, કેનેડાના પ્રધાનમંત્રી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન. કેનેડા માનવાધિકારો, વિવિધતા અને કાયદાના શાસન સાથે જોડાયેલા આપણા રાષ્ટ્રોના લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે તેની સરકાર સાથે કામ કરવા તૈયાર છે.