“આઝાદ ભારતનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રધાનમંત્રીનો દેશ માટે દૂરગામી હકારાત્મક પરિણામો સાથે તેમની દૂરંદેશી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની સમજણને કારણે વિશ્વનાં નેતા તરીકે સ્વીકાર થયો છે. ”