જીના રાઈનહાર્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન
જેમ તમે જાણો છો કે તમારા અદ્ભુત પ્રધાનમંત્રી "રેડ ટેપ ટુ રેડ કાર્પેટ" ના ખૂબ જ મહત્વપૂર્ણ ધ્યેય સાથે સત્તામાં આવ્યા હતા જેનો આશય હતો 'મંજૂરીઓ' અને 'નિયમો' જેવી ઔપચારિકતાઓને ઘટાડવાનો હતો જેથી તમે રોકાણ આકર્ષી શકો અને તેમણે એ જ કર્યું છે તથા તેઓ એજ તેમના દેશ માટે કરવા માંગે છે.