ભારત સમગ્ર વિશ્વના સૌથી મોટા AI બજારોમાંથી એક બનવા જઇ રહ્યું છે. મને ભારતની ઇજનેરી પ્રતિભામાં ભરોસો છે, જેમાં ખાસ કરીને ટોચની ઇજનેરી શાળાઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સ્નાતકો પર વિશ્વાસ છે.