જેફ ઇમ્મેલ્ટ, ચેરમેન અને સીઇઓ, જીઈ
પહેલી વાર મેં ઉત્પાદક અને નિકાસકાર એમ બંને ક્ષમતા અનુભવી છે. મને લાગે છે કે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. ભવિષ્યમાં ભારત ફક્ત ઇન્ટરનેટ ઉપભોક્તા જ નહીં પરંતુ ઔદ્યોગિક ઇન્ટરનેટ ક્ષેત્રે સૌથી સમૃદ્ધ ડિજિટલ દેશ નહીં તો સૌથી સંપન્ન દેશ તો બની જ જશે. આમ જ્યારે હું 21મી સદીમાં ઉત્પાદકતાના પાયા તરીકે જોઉં તો ભારત પાસે મોખરે રહેવાની તક રહેલી છે.