જેફ ઇમ્મેલ્ટ, ચેરમેન અને સીઇઓ, જીઈ
એક બજાર તરીકે ભારત ઉભરતો દેશ છે, સમાન રેખા પર નહીં પરંતુ વિશ્વ સ્તરે સ્થિર ડાયનેમિક વિકસતા બજાર તરીકે. આ તો અડધી વાત જ છે. મૂળ વાત છે ભારત કેવી રીતે વિશ્વની સમકક્ષ આવી ગયું છે અને મને તક મળી છે કેમ કે અમે વિશ્વમાં લગભગ 190 દેશો સાથે વેપાર કરીએ છીએ અને આર્થિક પ્રગતિની તુલના કરી શકીએ છીએ અને હું ભારતને ઉપર ચડતા જોઈ શકું છું.