પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક અદ્ભૂત રહી. તેઓ હંમેશા પ્રભાવિત કરે છે, તેમણે ભારતમાં આશા સાથે ઉત્સાહ અને નવીનતાનો સંચાર કર્યો છે. તેઓ રોકાણ અને વૃદ્ધિ જાળવવા રોમાંચિત છે.