જેફ વાઇનર, સીઇઓ, લિન્કડઇન
મારું માનવું છે કે પ્રધાનમંત્રી અને તેમની ટીમે લિન્ક્ડઇન પર અતિ સારી કામગીરી કરી છે. હું પ્રધાનમંત્રી મોદીના ભારતમાં અલગ વાતાવરણ ઊભું કરવાનો જુસ્સો વહેંચવા ઇચ્છું છું.