જેફ વાઇનર
“તેમના (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના) નેતૃત્વમાં ફક્ત બે વર્ષમાં ભારતે નોંધપાત્ર રીતે નવી ટેકનોલોજી અપનાવી છે અને ખરા અર્થમાં 21મી સદીનું અર્થતંત્ર બનવા તેની કાયાપલટ થઈ રહી છે.”