જેમી ડિમોન, સીઇઓ, જેપી મોર્ગન ચેઝ
અમે ભારતને ચાહીએ છીએ. અમે અહીં 1945થી છીએ. આ કોન્ફરન્સ ભારતના વિકાસનો પુરાવો છે. અમારી પાસે અહીં સમગ્ર વિશ્વમાંથી સેંકડો કંપનીઓ છે અને રોકાણકારો છે. ભારતની પ્રજાને હું કહેવા માગીશ કે તમારી પાસે વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે. અહીં કેટલીક અસામાન્ય કંપનીઓ છે. મહાન શિક્ષણ છે અને મહાન પ્રધાનમંત્રી છે જે તમામ યોગ્ય પગલાં લઈ શકે છે. આ મહાન દેશ છે.