જોનાસ ગાહર સ્ટોર, નોર્વેના પ્રધાનમંત્રી
વિશ્વની સૌથી મોટી લોકશાહી ચૂંટણી પૂર્ણ કરવા બદલ ભારતને અભિનંદન! હું પ્રધાનમંત્રીને @narendramodi ત્રીજી મુદત માટે વિજય મેળવવા બદલ અભિનંદન પણ પાઠવું છું. અમે #India અને #Norway વચ્ચેના વધુ ઊંડા અને મજબૂત સંબંધો માટે સહકાર આપવા આતુર છીએ.