જોસ રામોસ-હોર્ટા, તિમોર-લેસ્ટના પ્રમુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર ફરી ચૂંટાવા બદલ હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન. તેમણે ભારતને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ડિજિટલ યુગ અને અવકાશ યુગમાં દોરી ગયા છે.