આફ્રિકન યુનિયન એક નિર્ણાયક ભાગીદાર છે. તમે (પીએમ મોદી) અમને એક સાથે લાવી રહ્યા છો, અમને સાથે રાખી રહ્યા છો, અને અમને યાદ અપાવી રહ્યા છો કે આપણી પાસે પડકારોનો સામનો કરવાની ક્ષમતા છે.