જ્હોન ચેમ્બર્સ, એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઇઓ, સિસ્કો સિસ્ટમ્સ
મારું માનવું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં (ભારતીય) અર્થતંત્રમાં જે કામગીરી થઈ છે એ દુનિયાનાં બાકીનાં દેશો માટે નમૂનારૂપ છે. હું માનું છું કે તમારાં પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી) દૂરંદેશીપણું અને વ્યૂહરચના ધરાવે છે તથા લોકો અશક્ય સમજે છે એ ઝડપે તેનાં પર અમલ કરે છે અને અતિ ધીમા ફોલોઅરમાંથી ઝડપી ઇન્નોવેટર તરીકે ભારતની છાપ બદલી રહ્યાં છે.