મને અગાઉ ક્યારેય નહોતી એટલી આશા ભારતીય અર્થતંત્ર પર છે.....મને તમારાં દેશમાં વિશ્વાસ છે. મને તમારો દેશ પસંદ છે અને મને તમારાં નેતૃત્વમાં શ્રદ્ધા છે તથા મારું માનવું છે કે આગામી 10 વર્ષમાં ભારત દુનિયાનાં બાકીનાં દેશો માટે નમૂનારૂપ બનશે.