જ્હોન ચેમ્બર્સ, ચેરમેન, USISPF
પીએમ મોદી એક પ્રભાવશાળી નેતા છે જેઓ એક વિઝનની રૂપરેખા આપવામાં અને લોકોને તેના વિશે ઉત્સાહિત કરવા માટે સક્ષમ પણ છે, તેમની પાસે તેને અમલમાં મૂકવાની ક્ષમતા છે. જે આજની દુનિયામાં દુર્લભ છે. મને લાગે છે કે તેઓ આ દુનિયાને જોડતી એક શક્તિ છે.