ટોમ વોન બોન્સ્ડ્રોફ, એમડી, વોલ્વો ઓટો ઇન્ડિયા
ચીજવસ્તુઓની વધારે વાજબી કિંમત સ્થાપિત કરવા જીએસટી એક સારું પગલું છે. અમે કેટલીક કારની કિંમતમાં ઘટાડો જોયો છે, કેટલીક કારની કિંમત યથાવત્ જળવાઈ રહી છે અને કેટલીક કારની કિંમતમાં વધારો થયો છે. પણ અમારા માટે જીએસટી બિઝનેસ અનેબલર એટલે વ્યવસાયને સક્ષમ બનાવે છે. ભારતમાં વેપારવાણિજ્યમાં સરળતા વધશે. એટલે એ સારી બાબત છે.