ડેવિડ  નેલ્સન ફર્ર, ઇમર્સન ઇલેક્ટ્રિક કંપનીના સીઇઓ
પ્રધાનમંત્રી અને તેમની સરકારે તાજેતરમાં જ મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશનો પ્રારંભ કર્યો. તેમણે મારા જેવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમાજને સાંભળવાની ખાતરી આપી હતી અને ભારતમાં રોકાણને આસાન અને સરળ બનાવવા માટે અમે જે મુદ્દા ઉપસ્થિત કર્યા હતા તેનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું અને તેમણે તે પાળ્યું છે.