ડૉ. જીલ બિડેન, યુ.એસ.ની પ્રથમ મહિલા
પ્રધાનમંત્રી શ્રી, હું જાણું છું કે શિક્ષણ એ તમારા હૃદયની નજીકનો મુદ્દો છે-જેવો જ તે મારા માટે છે. તમામ ભારતીયો-ખાસ કરીને છોકરીઓ-ને શિક્ષણ મેળવવાની તક મળે અને આપણા આધુનિક કાર્યબળ માટે તેઓને જરૂરી કૌશલ્ય પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે તમારું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે.