માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi અને માનનીય નાણામંત્રી શ્રીમતી @nsitharamanને દરેક ભારતીય વતી #ViksitBharatBudget રજૂ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન. આ બજેટ 2047 સુધી ભારતના વિકાસ માટે એક દૂરંદેશી બ્લુપ્રિન્ટ અને 25 વર્ષનો સ્પષ્ટ રોડમેપ છે.