'વિકસિત ભારત' ના સંકલ્પને મજબૂત બનાવતું આ જન કલ્યાણકારી બજેટ ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને મધ્યમ વર્ગને સશક્ત બનાવીને દેશને વૈશ્વિક વિકાસનું અગ્રણી કેન્દ્ર બનાવવાની સ્પષ્ટ દિશા આપે છે.