નવી કર વ્યવસ્થા હેઠળ ₹ 12 લાખની આવક પર હવે કરપાત્રતા રહેશે નહીં. ₹75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનવાળા પગારદાર કરદાતાઓ માટે ₹12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં . #ViksitBharatBudget2025 @narendramodi @nsitharaman