પ્રધાનમંત્રી મોદી અને ભારતીયો, તમે સંયુક્તપણે જે સિદ્ધિ મેળવી છે એ બદલ તમને સલામી આપતા મને આનંદ થાય છે. તમારી સિદ્ધિઓ વિશાળ છે. ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર ધરાવે છે.