ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તેઓ (પીએમ નરેન્દ્ર મોદી) મારા કરતા ઘણા સખત વાટાઘાટકાર છે અને તેઓ મારા કરતા ઘણા સારા વાટાઘાટકાર છે. અહીં કોઈ સ્પર્ધા પણ નથી.