ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે હોય એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ લાંબા સમયથી મારા ખૂબ સારા મિત્ર છે. અમારો સંબંધ અદ્ભુત રહ્યાં છે અને અમે અમારા 4 વર્ષના સમયગાળા દરમિયાન આ સંબંધ જાળવી રાખ્યો છે...અમે હમણાં જ ફરી શરૂઆત કરી છે.