ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
હું વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું સ્વાગત કરતાં ઘણો જ આનંદિત છું. અમે અહીં અને ભારતમાં પણ ઘણો સમય વિતાવ્યો છે. અમે 5 વર્ષ પહેલાં તમારા સુંદર દેશની યાત્રાએ આવ્યા હતા... તે એક અદ્ભુત સમય હતો. વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી - અમેરિકા અને ભારત વચ્ચે એક ખાસ બંધન છે.