ડોનાલ્ડ ટ્રમ્પ, વ્હાઇટ હાઉસમાં
અમેરિકાએ ભારત સાથે ગાઢ સંબંધ વિકસાવ્યાં છે અને પ્રધાનમંત્રી મોદી સાથે મારાં મૈત્રીપૂર્ણ સંબંધ માટે મને ગર્વ છે... ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આપણાં બંને દેશો વચ્ચેનાં સંબંધ સ્વતંત્રતા, સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે કવચ તરીકે કામ કરી શકે છે