ડોરિન રેસેન, મોલ્ડોવાના પ્રધાનમંત્રી
ભારતમાં ચૂંટણી જીતવા બદલ @narendramodi અભિનંદન. @GuvernulRMD તરફથી હું ભારતીય જનતાને સતત સફળતા અને સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવું છું. અમે અમારા બંને લોકશાહી દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા આતુર છીએ.