આ નાણાકીય વર્ષનું વચગાળાનું બજેટ, જેમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે અને ચોક્કસ પગલાં લેવામાં આવશે, તે સરકારની પ્રગતિશીલ વિચારસરણીનું નિદર્શન છે. અમે આજના સમકાલીન ભારત માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવા પર વિશેષ ભાર મૂકીને હેલ્થકેર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારનાં સમર્પણને બિરદાવીએ છીએ. આરોગ્યને ભારતનો સૌથી વિશ્વસનીય પાયો બનાવવા માટે જે પ્રકારનાં ઘટકોનું સંયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભારત સરકાર હેલ્થકેર ઉદ્યોગને મજબૂત સહાય પૂરી પાડી રહી છે."