ડો. નરેશ ટ્રેહાન
“નરેન્દ્ર મોદીએ હેલ્થકેરને દરેક નાગરિક માટે સુલભ કરવાનાં સ્વપ્નને ઝડપથી પરિપૂર્ણ કર્યું છે. આ સફળતા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આશ્વાસન યોજનાનાં અમલીકરણ માટે લેવામાં આવેલા સાહસિક પગલાંથી હાંસલ થઈ છે, જે એક લાખ રૂપિયાનાં કવચ સાથે બીપીએલ દર્દીઓને આવરી લેશે, જેથી તેઓ આ યોજનામાં સહભાગી થવા સંમત થયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ટર્શરી કેર પણ મેળવી શકે છે.”