તેજિંદરપાલ સિંહ તૂર, ઇન્ડિયન શોટપુટ થ્રોઅર
હું ભારપૂર્વક કહેવા માગું છું કે મોદીનાં નેતૃત્વમાં ટોપ્સ યોજનાઓ, ખેલો ઇન્ડિયા અને પીએમ અન્ય વિવિધ પહેલે રમતગમતને જબરદસ્ત ટેકો આપ્યો છે. હું યુવાનોને રમતગમતમાં સક્રિયપણે ભાગ લેવા અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ ઊંચું કરવામાં મદદ કરવા પ્રોત્સાહિત કરું છું.