તે (નોટબંધી) મારા માટે ચોક્કસપણે હકારાત્મક છે. મધ્યમથી લાંબા ગાળા માટે ઘણી બધી ચીજો હકારાત્મક બને તેવી શક્યતા છે.
ભરત પદ્મનાભન, એએસઇએએન અને સાઉથ એશિયા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને વડા