તોશીહિરા સુઝુકી, સુઝુકી મોટર્સના સીઇઓ
નીતિવિષયક પ્રક્રિયા અને અસરકારક અમલીકરણ માટે હું ભારત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરું છું અને તેમને અભિનંદન પાઠવું છું. ઉત્પાદન ક્ષેત્રમાં તેમના તરફથી મળેલો સહકાર અમારા માટે પ્રોત્સાહક બની રહ્યો છે.