દાદા વાસવાની, આધ્યાત્મિક નેતા
ભારતમાં આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા એ આપણા માટે નસીબની વાત છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે લાંબી મજલ કાપી છે. આપની જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઈન ઈન્ડિયા જેવી પહેલો રાષ્ટ્રમાં પરિવર્તનકારી રહી છે અને હું પ્રધાનમંત્રીને ભારતના લોકો વતી અભિનંદન પાઠવું છું.