અમે 2024-25ના બજેટમાં સરકારની દીર્ઘદૃષ્ટા હરણફાળની પ્રશંસા કરીએ છીએ, ખાસ કરીને યુવાન છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણને પ્રાથમિકતા આપવા અને યુ-વિન પ્લેટફોર્મ હેઠળ માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને સંકલિત કરવાની.