તમે (પ્રધાનમંત્રી મોદી) સારા સુધારક છો અને મારે એ બદલ તમને અભિનંદન આપવા જોઈએ. મનુષ્યોએ જ પ્રયાસ કર્યા નથી તેવી કામગીરી તમે કરી દેખાડી છે. જો તમે સુધારાઓનો અમલ કરવાનું પર્યાપ્ત સાહસ ધરાવો છો, તો તમને તેના ફળ અવશ્ય મળશે.