નવનીત મુનોટ, એમડી અને સીઈઓ, એચડીએફસી એએમસી
"કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ રાજકોષીય સમજદારી અને વૃદ્ધિને વેગ આપવા વચ્ચે સંતુલન જાળવવાનો છે. અંદાજપત્રમાં સતત એસઆઈપી - સાતત્યપૂર્ણ વિકાસ, સર્વસમાવેશક વૃદ્ધિ અને સમજદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે."