નાગાર્જુન અકિનેની, સિને અભિનેતા
“આપણે દેશને ટોચ પર લઈ જવા મજબૂત, સ્પષ્ટ અને કેન્દ્રિત નેતૃત્વની જરૂર છે. જ્યારે હું આપણાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો, ત્યારે તેઓ આ પ્રકારનાં નેતાં છે એવો અહેસાસ થયો હતો.”