નેચિરવાન બાર્ઝાની
કુર્દિસ્તાન ક્ષેત્ર તરફથી હું પ્રધાનમંત્રી @narendramodi ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. અમે ભારત સાથે કુર્દિસ્તાન ક્ષેત્ર અને ઇરાક વચ્ચેના સંબંધોમાં સતત પ્રગતિની આશા રાખીએ છીએ.