ન્ગોઝી ઓકોન્જો-ઈવેલા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ
ભારતને જી20 લીડર્સ સમિટની સફળતા માટે અભિનંદન, જેમાં જી20નાં 21માં સભ્ય તરીકે આફ્રિકન સંઘનાં પ્રવેશનો સમાવેશ થાય છે. આ વૈશ્વિક મંચમાં દક્ષિણનો અવાજ વધ્યો છે. મહામહિમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હળવી ક્ષણ શેર કરી રહ્યા છીએ.