જો હું ભારતના કિસ્સાનો વિચાર કરું છું, તો આ ખરેખર અતિ પ્રભાવશાળી છે....હકીકતમાં દેશના વિશાળ કદના કારણે જ આ એક અર્થમાં લોજિસ્ટિકની દ્રષ્ટિએ ચમત્કાર છે કે આ કાર્યક્રમો કેવી રીતે હાથ ધરવામાં આવ્યાં, જેણે ઓછી આવક ધરાવતા લાખો કરોડો લોકોને મદદ કરી છે.