પિટર ફિયાલા, ચેક રિપબ્લિકનાં પ્રધાનમંત્રી
સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત બદલ પીએમ @narendramodi હું હાર્દિક અભિનંદન પાઠવું છું. મને જાન્યુઆરીમાં ભારતમાં અમારી મુલાકાતની મધુર યાદો છે અને હું સતત સહકાર માટે આતુર છું. ભારત ચેક રિપબ્લિક અને યુરોપિયન યુનિયન બંને માટે મુખ્ય ભાગીદાર છે.