“તેઓ એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જે રમત વિશે ચર્ચા કરે છે અને રાષ્ટ્રના ઘડતરમાં રમતના મહત્વને સમજે છે. જ્યારે અમારા ખેલાડીઓ રિયોમાં હતા ત્યારે તેમના સંદેશાઓ અને ટ્વિટ અમારા તમામ માટે પ્રેરાણારૂપ બની રહ્યા હતા.”