“મોદી સર જબરદસ્ત વ્યક્તિત્વ ધરાવે છે. તેમનાં ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળે છે. તેઓ કુશળ છે, વિપરિત પરિસ્થિતિઓમાં માર્ગ કરવાની અને પડકારોને તકમાં ફેરવવાની ઊર્જા ધરાવે છે તથા વિશ્વનાં નવા અને પડકારજનક મુદ્દાઓ પર વિશ્વનાં નેતાઓ સાથે અર્થસભર સંવાદ સાધવા હંમેશા તૈયાર હોય છે.”