પુલેલા ગોપીચંદ, નેશનલ બેડમિન્ટન કોચ
જ્યારે આપણી પાસે બેડમિન્ટનની રમત વચ્ચે ટ્વીટ કરનાર પ્રધાનમંત્રી હોય, ત્યારે તમે તેઓ કેટલા રસપૂર્વક રમતને જોઈ રહ્યા છે એનો તાગ મેળવી શકો છો. રાષ્ટ્રના વડાનો આ પ્રકારનો ઉત્સાહ દેશમાં રમતવીરોના ઉત્સાહ અને જુસ્સાને ખરેખર વધારે છે.