@narendramodi તેમના ચૂંટણી વિજય બદલ હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સ્પેનનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને અમે સાથે મળીને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા કામ કરીએ છીએ. અમે આ નવા આદેશમાં અમારા સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.